GSSSB લેબોરેટરી આસિસ્ટન્ટ ભરતી 2025 – 145 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની કચેરીઓમાં લેબોરેટરી આસિસ્ટન્ટ (ક્લાસ-III) ની 145 ખાલી જગ્યાઓ ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી કરવામાં આવશે. 📌 મુખ્ય વિગતો 🧪 જગ્યાઓનું વિતરણ 🎓 શૈક્ષણિક લાયકાત 🎯 વય મર્યાદા 💰 પગારધોરણ 📝 પરીક્ષા પદ્ધતિ ભરતી માટે એક તબક્કાની MCQ આધારિત સ્પર્ધાત્મક…
